Forest Department : જાફરાબાદમાં સિંહબાળનાં મોત મામલે વનવિભાગની તપાસ તેજ
જાફરાબાદમાં સિંહબાળનાં મોત મામલે વનવિભાગની તપાસ તેજ થઈ છે. ગાંધીનગરથી પ્રિન્સિપાલ ઓફ ચીફ કન્ઝર્વેટર જાફરાબાદ પહોંચ્યા છે.
Advertisement
અમરેલીનાં જાફરાબાદમાં સિંહબાળનાં મોત મામલે વનવિભાગની તપાસ તેજ થઈ છે. ગાંધીનગરથી પ્રિન્સિપાલ ઓફ ચીફ કન્ઝર્વેટર જાફરાબાદ પહોંચ્યા છે. PCCF, ચીફ ફોરેસ્ટર, DRO સહિતની ટીમ શેત્રુંજી રેન્જ પહોંચી હોવાની માહિતી છે. અનામત ડેરા સેન્ટર બાદ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે અધિકારીઓ સહિત ટીમ સમીક્ષા કરવા પહોંચી છે. એનિમિયા અને ન્યૂમોનિયાને કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. MLA હીરા સોલંકી અને જે.વી. કાકડિયાએ વનમંત્રીને આ મામલે પત્ર પાઠવ્યો હતો.
Advertisement


