Visavadar પેટાચૂંટણીમાં પૂર્વ CM Shankersinh Vaghela પણ ઝંપલાવશે
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સ્થાનિક હશે. મને વિસાવદરની રાજનીતિ વિશે બધી જ ખબર છે.
Advertisement
વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી! પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ વિસાવદરની ચૂંટણીમાં ઝંપલાવશે એવા અહેવાલ છે. તેમની પાર્ટી વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રખાશે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સ્થાનિક હશે. મને વિસાવદરની રાજનીતિ વિશે બધી જ ખબર છે....જુઓ અહેવાલ...
Advertisement


