Viramgam Fraud : 'તમારી દુકાનની નીચે ધન છુપાયેલું છે...' તાંત્રિક વિધિના નામે છેતરપિંડી
વિરમગામમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. દુકાન નીચે ધન હોવાનું કહી વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હતી.
Advertisement
દુકાન નીચે છુપાયેલું ધન હું કાઢી શકું એમ છું, પણ તેની માટે તાંત્રિક વિધિ કરવી પડશે.' વિરમગામમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. દુકાન નીચે ધન હોવાનું કહી વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હતી. હાથમાં કંકુ ખેરવી લોકોને ઠગતી મહિલાને પોલીસે ઝડપી લીધી છે. તાંત્રિક વિધિના નામે ઘરમાંથી દાગીના-રોકડની ચોરી કરી હતી. 45 લાખના દાગીના અને 22 લાખ રૂપિયાની ચોર કરી મહિલા ફરાર થઈ હતી.... જુઓ અહેવાલ...
Advertisement


