Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

G7 Summit : વડાપ્રધાન મોદી બે દિવસના કેનેડાના પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15-16 જૂન, 2025 દરમિયાન સાયપ્રસનો પ્રવાસ પૂર્ણ કરીને 16-17 જૂન દરમિયાન બે દિવસના કેનેડા પ્રવાસે જશે, જ્યાં તેઓ G7 સમિટમાં ભાગ લેશે. કેનેડાના આલ્બર્ટા ખાતે યોજાનારી આ સમિટમાં PM મોદી વિવિધ દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને ઊર્જા સુરક્ષા, ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI) જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
Advertisement

G7 Summit in Canada : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15-16 જૂન, 2025 દરમિયાન સાયપ્રસનો પ્રવાસ પૂર્ણ કરીને 16-17 જૂન દરમિયાન બે દિવસના કેનેડા પ્રવાસે જશે, જ્યાં તેઓ G7 સમિટમાં ભાગ લેશે. કેનેડાના આલ્બર્ટા ખાતે યોજાનારી આ સમિટમાં PM મોદી વિવિધ દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને ઊર્જા સુરક્ષા, ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI) જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પ્રવાસ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી ભૂમિકા અને વૈશ્વિક સહયોગને મજબૂત કરવાના પ્રયાસોને રેખાંકિત કરે છે.

Advertisement
Tags :
Advertisement

.

×