Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shubhanshu Shukla's Space Mission: 41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ

41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ Ax-4 મિશન હેઠળ ફ્લોરિડાથી ISS માટે ભરી ઉડાન એક્સિઓમ-4 મિશનનું ફ્લોરિડાથી સફળ લોન્ચિંગ Gaganyan Mission Axiom4 : ભારતના 'સ્પેસ હિરો' શુભાંશુ શુક્લાએ ઈતિહાસ રચ્યો છે. 41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ...
Advertisement
  • 41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ
  • Ax-4 મિશન હેઠળ ફ્લોરિડાથી ISS માટે ભરી ઉડાન
  • એક્સિઓમ-4 મિશનનું ફ્લોરિડાથી સફળ લોન્ચિંગ

Gaganyan Mission Axiom4 : ભારતના 'સ્પેસ હિરો' શુભાંશુ શુક્લાએ ઈતિહાસ રચ્યો છે. 41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ છે. જેમાં Ax-4 મિશન હેઠળ ફ્લોરિડાથી ISS માટે ઉડાન ભરી છે. એક્સિઓમ-4 મિશનનું ફ્લોરિડાથી સફળ લોન્ચિંગ થયુ છે. ફાલ્કન-9 રોકેટ સાથે ડ્રેગન કેપ્સ્યુલમાં 4 યાત્રીની ઉડાન છે. 26 જૂને સાંજે 4.30 કલાકે ISSથી સ્પેસક્રાફ્ટ જોડાશે. તેમજ 14 દિવસ સુધી Ax-4ની ટીમ અનેકવિધ સંશોધન કરશે.

Advertisement
Tags :
Advertisement

.

×