Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : 9 માળના 12 એપાર્ટમેન્ટ, 216 3BHK લકઝુરિયસ ફ્લેટ તૈયાર

Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, આજે તેમણે ગાંધીનગરમાં સેક્ટર 17 માં નવનિર્મિત સદસ્ય નિવાસનું લોકાર્પણ કર્યું. રાજ્યનાં ધારાસભ્યો માટે લગ્ઝુરિયસ 3 BHK ફ્લેટ (3 BHK flats) તૈયાર કરવામાં આવ્યા છે.
Advertisement
  • Gandhinagar : 9 માળના 12 એપાર્ટમેન્ટ, 216 3BHK લકઝુરિયસ ફ્લેટ તૈયાર
  • ડ્રોઇંગરૂમ, કિચન, લાયબ્રેરી કમ રીડિંગ રૂમ સહિતની સુવિધા
  • ફ્લેટમાં અલગ એન્ટ્રી સાથે ડ્રાઇવર કમ સર્વન્ટ રૂમ પણ ઉપલબ્ધ
  • જોગિંગ અને વોકિંગ ટ્રેક સહિત સુવિધા સાથેના ફ્લેટ તૈયા

Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, આજે તેમણે ગાંધીનગરમાં સેક્ટર 17 માં નવનિર્મિત સદસ્ય નિવાસનું લોકાર્પણ કર્યું. રાજ્યનાં ધારાસભ્યો માટે લગ્ઝુરિયસ 3 BHK ફ્લેટ (3 BHK flats) તૈયાર કરવામાં આવ્યા છે. આ ફ્લેટ્સમાં અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. રૂ.325 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ આ 3 BHK ફ્લેટમાં લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમ સહિત વિવિધ સુવિધાઓ છે.

આ પણ વાંચો :   કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah સંસદીય મતવિસ્તારમાં

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×