Gnadhinagar : મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે CMએ Delhi માં જ કર્યુ રાત્રીરોકાણ
Gujarat Cabinet Expansion: મંત્રી મંડળ વિસ્તરણ અંગે દિલ્હીમાં મેરેથોન ચર્ચા CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખે કરી મુલાકાત 5 કલાકની બેઠકમાં મંત્રી મંડળ, સંગઠનને અપાયો ઓપ Gujarat Cabinet Expansion: ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણની ઘડીઓ ગણાઇ રહી છે. મંત્રી મંડળ...
Advertisement
- Gujarat Cabinet Expansion: મંત્રી મંડળ વિસ્તરણ અંગે દિલ્હીમાં મેરેથોન ચર્ચા
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખે કરી મુલાકાત
- 5 કલાકની બેઠકમાં મંત્રી મંડળ, સંગઠનને અપાયો ઓપ
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણની ઘડીઓ ગણાઇ રહી છે. મંત્રી મંડળ વિસ્તરણ અંગે દિલ્હીમાં મેરેથોન ચર્ચા થઇ છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે. 5 કલાકની બેઠકમાં મંત્રી મંડળ, સંગઠનને ઓપ અપાયો છે. હાલના કરતા બૃહદ મંત્રી મંડળની રચના થઈ શકે છે. તથા વર્તમાન કેટલાક મંત્રીઓને પડતા મુકાવાની ચર્ચા તેજ થઇ છે.
Advertisement


