Gandhinagar: અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગરમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, જુઓ
Gandhinagar:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગાંધીનગરની મુલાકાતે છે અને શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. તેમના હસ્તે સેક્ટર-22 ખાતે નવનિર્મિત બગીચા અને યોગ સ્ટુડિયોનું તેમજ સેક્ટર-27 ખાતેના બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વધુમાં સેક્ટર-24 પાસે તૈયાર...
Advertisement
Gandhinagar:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગાંધીનગરની મુલાકાતે છે અને શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. તેમના હસ્તે સેક્ટર-22 ખાતે નવનિર્મિત બગીચા અને યોગ સ્ટુડિયોનું તેમજ સેક્ટર-27 ખાતેના બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વધુમાં સેક્ટર-24 પાસે તૈયાર થયેલા નવીન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થયું, જેની નીચે બનેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગ્રામ્ય વિસ્તારના લોકોને આધુનિક સુવિધા આપતા 3 ગામના નવીન PNG ગેસલાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. જુઓ અહેવાલમાં વધુ વિગતો...
Advertisement


