Gandhinagar : પાટનગરમાં આંગણવાડીની બહેનોનો જમાવડોધરણાં કરીને ઉગ્ર રજૂઆત
Gandhinagar નાં સત્યાગ્રહ છાવણી ખાતે આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Advertisement
Gandhinagar નાં સત્યાગ્રહ છાવણી ખાતે આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ કરાઈ. વિવિધ પ્રશ્નોને લઈ આંગણવાડી કર્મીઓ ધરણાં પર ઉતર્યા છે. અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. કર્મીઓને કાયમી ગણવાનાં ચુકાદાની અમલીકરણની માગ ઉઠી છે, ઉંમરના બાધ વિના કર્મીઓને બઢતી, વર્કર હેલ્પરની ખાલી જગ્યા પર ભરતી, કર્મીઓને સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પુરા પાડવા માગ ઉઠી છે.... જુઓ અહેવાલ...
Advertisement


