Gandhinagar : CM Bhupendra Patel ના હસ્તે ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયાં
સરકારમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા છે.
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનાં બે વર્ષ પૂર્ણ થતાં આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સરકારમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા છે. 600 જેટલા કર્મચારીઓને આ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.
Advertisement


