Gandhinagar : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Gandhinagar : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Advertisement
Gandhinagar : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Police Recruitment : ગુજરાતમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારી કરતા હજારો યુવાનો માટે આજે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અધિકૃત પોસ્ટ મૂકીને જાહેરાત કરી છે કે, 2025ની પોલીસ ભરતી પ્રક્રિયાની શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (Physical Efficiency Test - PET) જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયામાં આયોજિત કરવામાં આવશે. આ પોસ્ટથી લગ્ભગ 10,000થી વધુ ઉમેદવારોને લાભ મળશે, જેમાંથી મોટા ભાગના યુવાનો તાત્કાલિક તૈયારી વધારવા માટે તૈયારી લગાવશે.
Advertisement
Advertisement