Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લોન્ચ કર્યો નીતિ આયોગનો રીપોર્ટ, Video
કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા ફ્રંટીયર ટેકનોલોજી મારફતે કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અંગે એક મહત્વપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢીયા અને કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી હાજર રહ્યા હતા.
Advertisement
- કેન્દ્ર સરકારના કૃષિ વિભાગના ફ્રંટીયર ટેકનોલોજી દ્વારા ટ્રાન્સ્ફર્મેશન પર રીપોર્ટ
- મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢીયા, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી હાજર
- ગુજરાતે નીતિ આયોગની પહેલને સાકાર કરવા ભૂમિકા ભજવીઃ CM
- નીતિ આયોગની થીમ પર ગ્રીટની સ્થાપના કરીઃ ભૂપેન્દ્રભાઈ પટેલ
- નવો રોડમેપ એગ્રીકલ્ચર સેક્ટરને તૈયાર કરવાની બ્લૂ પ્રિન્ટ છેઃ CM
કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા ફ્રંટીયર ટેકનોલોજી મારફતે કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અંગે એક મહત્વપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢીયા અને કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતે નીતિ આયોગની પહેલને સાકાર કરવા મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું કે નીતિ આયોગની થીમ પર ‘ગ્રીટ’ (GReAT) ની સ્થાપના કરીને રાજ્યએ નવી દિશા બતાવી છે. આ રિપોર્ટ અને નવી પહેલ એગ્રીકલ્ચર સેક્ટર માટે એક મજબૂત રોડમેપ અને આગામી વર્ષોમાં વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ રૂપે કામ કરશે.
Advertisement
આ પણ વાંચો : Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને બંગલાની ફાળવણી, 26 નંબરનો બંગલો લકી હોવાની માન્યતા! જાણો પૂરી વિગત
Advertisement