Gandhinagar : વિકાસ સપ્તાહ અંતર્ગત મુખ્યમંત્રીએ લેવડાવી પ્રતિજ્ઞા
વિધાનસભા પોડિયમમાં સામુહિક પ્રતિજ્ઞા પઠન દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી છે નાગરિકો પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકાશે PM Modi ના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેમાં...
Advertisement
- વિધાનસભા પોડિયમમાં સામુહિક પ્રતિજ્ઞા પઠન
- દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી છે
- નાગરિકો પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકાશે
PM Modi ના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ - મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવ અને અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી છે.
Advertisement


