Gandhinagar : CM Bhupendra Patel એ પંચદેવ મંદિરે દર્શન કર્યા
દરમિયાન તેમણે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, દરેક જણ નવા વર્ષમાં આગળ વધે તેવી શુભેચ્છા.
Advertisement
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચદેવ મંદિરનાં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો. દરમિયાન તેમણે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, દરેક જણ નવા વર્ષમાં આગળ વધે તેવી શુભેચ્છા. દિવાળીની ખરીદીમાં તમામે સ્વદેશી પર મહોર લગાવી, નવા વર્ષની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.... જુઓ અહેવાલ...
Advertisement


