Gandhinagar : Harsh Sanghavi ની મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક
ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.
Advertisement
શહેરના રોડ-રસ્તાને લઈ ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચનાથી અધિકારીઓ સાથે બેઠક યોજીને ચર્ચાઈ કરાઈ હતી..... જુઓ અહેવાલ
Advertisement


