Gandhinagar : અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય
Gujarat Politics : 2027 ની ચૂંટણી માટે ગુજરાતના રાજકારણમાં અત્યારથી ગરમાવો આવી ગયો છે. પાટીદાર સમાજ હવે ગુજરાતમાં કોળી સમાજ જાગ્યો છે. ગાંધીનગરમાં ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકીય અને સામાજિક પ્રભુત્વના મુદ્દા પર ચર્ચા થઈ. ગુજરાત કોળી...
Advertisement
Gujarat Politics : 2027 ની ચૂંટણી માટે ગુજરાતના રાજકારણમાં અત્યારથી ગરમાવો આવી ગયો છે. પાટીદાર સમાજ હવે ગુજરાતમાં કોળી સમાજ જાગ્યો છે. ગાંધીનગરમાં ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકીય અને સામાજિક પ્રભુત્વના મુદ્દા પર ચર્ચા થઈ. ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકી પણ હાજર રહ્યા.
Advertisement


