Gandhinagar : કરાઈ એકેડમી ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ભવ્ય સમારોહમાં રાજ્યના 118 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવેલ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા. ...
Advertisement
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ભવ્ય સમારોહમાં રાજ્યના 118 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવેલ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા.
Advertisement


