Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ
દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે પથ્થરમારાની અને આગચંપની ઘટના બાદ પોલીસ પણ સતર્ક નવરાત્રિ દરમિયાન બબાલ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જેમાં દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું...
Advertisement
- દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે
- પથ્થરમારાની અને આગચંપની ઘટના બાદ પોલીસ પણ સતર્ક
- નવરાત્રિ દરમિયાન બબાલ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જેમાં દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે, પથ્થરમારાની અને આગચંપની ઘટના બાદ પોલીસ પણ સતર્ક થઇ છે અને નવરાત્રિ દરમિયાન બબાલ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તથા પોલીસ સતત નજર રાખી રહી છે.
Advertisement


