Gandhinagar : રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહી
લાખો લિટર ઘીનો અભિષેક, ગામ ઘીની નદીઓ વહી ગાંધીનગરના રૂપાલમાં મહાભારત કાળની પરંપરા વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો કિલો ઘીનો વરસાદ ગાંધીનગર : ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં ( Rupal ) આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાજીની...
Advertisement
- લાખો લિટર ઘીનો અભિષેક, ગામ ઘીની નદીઓ વહી
- ગાંધીનગરના રૂપાલમાં મહાભારત કાળની પરંપરા
- વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો કિલો ઘીનો વરસાદ
ગાંધીનગર : ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં ( Rupal ) આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાજીની પ્રસિદ્ધ પલ્લી યોજાઈ. આસો સુદ નોમના દિવસે એટલે કે નવમા નવરાત્રીની મધ્યરાત્રી પછી રાત્રિના 12 વાગ્યે નીકળેલી પલ્લીમાં બાળકો, મહિલાઓ સહિત પાંચ લાખથી વધુ ભક્તોએ દર્શન કરે છે. ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યો અને વિદેશોમાંથી આવેલા ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે.
Advertisement
Advertisement


