Gandhinagar: મેદસ્વિતા ઘટાડવા માટે રાજ્ય સરકાર કરશે ખાસ કેમ્પેઇન
રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઇનની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.
Advertisement
Gandhinagar: વિધાનસભા ગૃહમાં નિયમ 144 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઇનની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. મેદસ્વિતા ઘટાડવા માટે રાજ્ય સરકાર ખાસ કેમ્પેઇન શરૂ કરશે. સમગ્ર વર્ષ દરમિયાન સરકાર મેદસ્વિતા ફ્રી કેમ્પેઇન ચલાવશે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, થોડા સમય અગાઉ PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા સામેની લડતની વાત કરી હતી...જુઓ અહેવાલ...
Advertisement


