Gandhinagar : ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમકડા વિતરણ કાર્યક્રમ
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના પુત્રવધૂ રિશિતાબેન શાહ પણ જોડાયા હતા. કલોલમાં તેમણે બાળકોને રમકડાનું વિતરણ કર્યું હતું.
Advertisement
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમકડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના પુત્રવધૂ રિશિતાબેન શાહ પણ જોડાયા હતા. કલોલમાં તેમણે બાળકોને રમકડાનું વિતરણ કર્યું હતું. સમગ્ર લોકસભા વિસ્તારમાંથી રમકડા એકત્રિત કરાયા. લોકોને બિનઉપયોગી હોય તેવા રમકડા આંગણવાડીમાં અપાયા.... જુઓ અહેવાલ...
Advertisement


