Gandhinagar Vaibhav Manwani Case : સાયકો કીલરે પોલીસ પર કર્યો હુમલો, આરોપી થયો ઠાર
ત્યારબાદ આજે તેને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપી વિપુલ પોલીસની બંદૂક લઇને ભાગ્યો હતો...
Advertisement
અડાલજ વિસ્તારમાં થયેલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે તેને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપી વિપુલ પોલીસની બંદૂક લઇને ભાગ્યો હતો, આ દરમિયાન પોલીસે તેને રોકવા ફાયરિંગ કર્યું હતું. જે એન્કાઉન્ટરમાં આરોપી વિપુલનું મોત થયું છે.... જુઓ અહેવાલ...
Advertisement


