ganesh mahotsav 2025: વડવાનલ હનુમાનજી અને શનિદેવના સાનિધ્યમાં લક્ષ્મી વિનાયક ગણેશમહોત્સવ
આવા ધાર્મિક ઉત્સવો ઊજવવાની વાત હોય તો ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે છે અને તેનો પૂરાવો આપે છે...
Advertisement
મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણીનો રંગ ઝાકળઝોળ હોય છે. એ આખી દુનિયા જાણે છે. પરંતુ, જ્યારે આવા ધાર્મિક ઉત્સવો ઊજવવાની વાત હોય તો ગુજરાત કેવી રીતે બાકાત રહી શકે છે અને તેનો પૂરાવો આપે છે શેરીએ શેરીએ સ્થાપિત ગણેશ પંડાલ... ત્યારે અમદાવાદનાં નવા વાડજમાં એક એવું સ્થાન છે જ્યાં ભગવાન ગણેશ આવે છે ભક્તોનાં દુ:ખ રહવા... જુઓ અહેવાલ...
Advertisement


