Rajkot: દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદે વેચાણ!
Pangolins: ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરી પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં સોદો કરે તે પહેલા પકડાયા એસ.ઓ.જીએ ઓપરેશન પાર પાડી આખી ટોળકીને ઝડપી Pangolins: રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું રૂપિયા 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે. ગીરના જંગલમાંથી પેંગોલિનની...
Advertisement
- Pangolins: ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરી
- પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં સોદો કરે તે પહેલા પકડાયા
- એસ.ઓ.જીએ ઓપરેશન પાર પાડી આખી ટોળકીને ઝડપી
Pangolins: રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું રૂપિયા 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે. ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરીને મોટા શહેરોમાં વેચાણ કરતા હતા. શેડયૂલ-1 માં આવતું પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં સોદો કરે તે પહેલા પકડાઈ ગયા છે. જેમાં રાજકોટ એસ.ઓ.જીએ ઓપરેશન પાર પાડી આખી ટોળકીને ઝડપી લીધી છે.
Advertisement


