ગુજરાતમાં Jain દેરાસરોને ટાર્ગેટ કરતી ગેંગનો પર્દાફાશ! | Gujarat First
રાજસ્થાનની 'ગરાસિયા ગેંગ'નો સાગરિત આખરે પોલીસનાં સકંજામાં આવ્યો છે. આ સાથે જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.
Advertisement
રાજસ્થાનની 'ગરાસિયા ગેંગ'નો સાગરિત આખરે પોલીસનાં સકંજામાં આવ્યો છે. આ સાથે જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. ના મકાન... ના સોના-ચાંદીની દુકાન... ના મોલ કે ના બેંક... માત્ર દેરાસરમાં જ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આરોપીઓ પહેલા જૈન દેરાસરમાં નકશીકામ કરતા હતા. બસમાં બેસી 400-500 કિમી દૂર રાજસ્થાનથી આવતા.... જુઓ અહેવાલ...
Advertisement


