ઉત્તર Gujarat માં તરખાટ મચાવનાર ગેંગનો પર્દાફાશ!
ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર ગેંગનો પર્દાફાશ થયો છે! 4 જિલ્લા પોલીસ માટે ટોળકી પડકાર બની ગઈ હતી!
Advertisement
ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર ગેંગનો પર્દાફાશ થયો છે! 4 જિલ્લા પોલીસ માટે ટોળકી પડકાર બની ગઈ હતી! તસ્કર ટોળકીનાં ત્રણ સાગરિતો હવાલાતમાં ધકેલાયા છે! ચાર જિલ્લાની પોલીસની ઊંઘ ટોળકીએ હરામ કરી હતી! 'રાજા ટકલા' ગેંગ રેકી કરી ચોરીને અંજામ આપતા હતી! ચોરીનું વાહન લઈ ઘર અને મકાનમાં ખાતર પાડતા! જુઓ અહેવાલ...
Advertisement


