Surat માં રત્ન કલાકાર બન્યા હનીટ્રેપનો શિકાર!
સુરતમાં રત્ન કલાકાર હનીટ્રેપનો શિકાર બન્યા! હનીટ્રેપ કરતી મશરુ ગેંગથી તમે બચીને રહેજો! આધેડને ફસાવી 20 લાખ રૂપિયા માંગ્યા હતા.
Advertisement
સુરતમાં રત્ન કલાકાર હનીટ્રેપનો શિકાર બન્યા! હનીટ્રેપ કરતી મશરુ ગેંગથી તમે બચીને રહેજો! આધેડને ફસાવી 20 લાખ રૂપિયા માંગ્યા હતા. ગેંગમાં સામેલ એક મહિલા સહિત ત્રણ પોલીસ સકંજામાં! આ મહિલા તમારી સાથે ઓનલાઈન મિત્રતા કરશે! આ મહિલા તમારી સાથે મીઠી-મીઠી વાતો પણ કરશે! એ તમને એકાંતમાં મુલાકાત કરવાનું પણ કહેશે! જો તમે મળવા ગયો તો વારો આવશે પસ્તાવાનો!....જુઓ અહેવાલ...
Advertisement


