Gir Somnath : સાંસદ અને અભિનેત્રી Kangana Ranaut Somnath Mahadev ના દર્શને
સાંસદ કંગના રનૌત ભત્રીજા પૃથ્વીરાજ સાથે સોમનાથનાં દર્શને આવ્યા છે. સાંસદ કંગના રનૌતે જલાભિષેક કર્યો અને મહાદેવને શીશ નમાવ્યું હતું.
Advertisement
સાંસદ કંગના રનૌત ભત્રીજા પૃથ્વીરાજ સાથે સોમનાથનાં દર્શને આવ્યા છે. સાંસદ કંગના રનૌતે જલાભિષેક કર્યો અને મહાદેવને શીશ નમાવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટે પ્રસાદ તરીકે દેવી પાર્વતીની સાડી અર્પણ કરી. કંગના રનૌતે કહ્યું કે, પહેલીવાર ધ્વજની પૂજા કરવાનો લ્હાવો મળ્યો છે. સાંસદ કંગના રનૌતે PM મોદીના પ્રયાસોની પ્રશંસા કરી અને સાથે જ આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી.... જુઓ અહેવાલ....
Advertisement


