Gir Somnath । સોમનાથ-પ્રભાસપાટણમાં કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ ચરમસીમાએ
હેણાંક મિલકતો, હોટેલ, સમાજની વાડીઓ નડતરરૂપ કેટલાંક મંદિરો પણ કોરિડોરને લીધે હટાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Advertisement
સોમનાથ-પ્રભાસપાટણમાં કોરિડોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. Somnath Temple આસપાસ 384 મિલકતોનાં રહીશોમાં ચિંતા સેવાઈ છે. કોરિડોર પ્રોજેક્ટને લીધે 384 મિલકતો પ્રભાવિત થશે. રહેણાંક મિલકતો, હોટેલ, સમાજની વાડીઓ નડતરરૂપ કેટલાંક મંદિરો પણ કોરિડોરને લીધે હટાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.... જુઓ અહેવાલ...
Advertisement


