Gold Price | સવા લાખનો ભાવ છતાં સોનું ખરીદવા કેમ મચી હોડ?
મોટાભાગની વૈશ્વિક સંસ્થાઓએ આ પ્રકારનું અનુમાન લગાવ્યું છે. ફિઝિકલ ગોલ્ડની ઘટ સામે વૈશ્વિક સંસ્થાઓનું અનુમાન સામે આવ્યું છે.
Advertisement
સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખ પહોંચે તેવા પ્રબળ સંયોગ બની રહ્યા છે. મોટાભાગની વૈશ્વિક સંસ્થાઓએ આ પ્રકારનું અનુમાન લગાવ્યું છે. ફિઝિકલ ગોલ્ડની ઘટ સામે વૈશ્વિક સંસ્થાઓનું અનુમાન સામે આવ્યું છે. સોનાની સપ્લાય જરૂરિયાત કરતા 900 થી 1200 ટન ઓછી હોવાના અહેવાલ છે. ત્યારે તહેવારો પહેલાં સોનામાં આગઝરતી તેજીનું અનુમાન વૈશ્વિક સંસ્થાઓ દ્વારા લગાવવામાં આવ્યું છે.... જુઓ અહેવાલ..
Advertisement


