Good News : હવે ચાંદી પર પણ લોન લઈ શકાશે, જાણી લો નવા નિયમ | Gujarat First Explainer
જો તમારી પાસે ચાંદીના દાગીના કે સિક્કા છે, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મોટું પગલું ભર્યું છે.
Advertisement
જો તમારી પાસે ચાંદીના દાગીના કે સિક્કા છે, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મોટું પગલું ભર્યું છે. જેમ સોના પર લોન મળતી હતી, તેવી જ રીતે હવે ચાંદી પર પણ લોન લઈ શકાય છે. આ નિયમો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે હવે તમે બેંક અથવા NBFC પાસે ચાંદીના દાગીના કે સિક્કા ગીરવે મૂકીને તાત્કાલિક લોન મેળવી શકો છો.... જુઓ અહેવાલ....
Advertisement


