Gopal Italia ને 10 કરોડની માનહાનીની નોટિસ
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ સ્ટિંગ ઓપરેશન કર્યુ હતું. આ ઘટના બાદ લલિત વસોયા (Lalit Vasoya) એ ગોપાલ ઈટાલિયા પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.
Advertisement
Rajkot : વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા બની હતી. જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા (Gopal Italia) નો ભવ્ય વિજય થયો હતો. આ ચૂંટણીના પ્રચાર દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન પણ કર્યુ હતું. જેમાં ઉમેદવારોની ખરીદીનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો. આ સ્ટિંગ ઓપરેશન મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે. જૂઓ અહેવાલ....
Advertisement


