Gujarat Rain: કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં
Gujarat Rain: અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા વહીવટી તંત્રના આપ્યા નિર્દેશ પાંચ વરિષ્ઠ મંત્રીઓને CMએ અલગ અલગ જિલ્લાની આપી જવાબદારી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અપાઈ ભાવનગરની જવાબદારી Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
Advertisement
- Gujarat Rain: અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા વહીવટી તંત્રના આપ્યા નિર્દેશ
- પાંચ વરિષ્ઠ મંત્રીઓને CMએ અલગ અલગ જિલ્લાની આપી જવાબદારી
- કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અપાઈ ભાવનગરની જવાબદારી
Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા વહીવટી તંત્રને નિર્દેશ આપ્યા છે. તેમજ પાંચ વરિષ્ઠ મંત્રીઓને CMએ અલગ અલગ જિલ્લાની જવાબદારી આપી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગરની જવાબદારી અપાઈ છે.
Advertisement


