Gujarat First ની મુહિમ બાદ આખરે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ
નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ્દ કર્યો: શિક્ષણમંત્રી Gujarat News: ટેટ-ટાટ ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ...
Advertisement
- નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે
- નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો
- કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ્દ કર્યો: શિક્ષણમંત્રી
Gujarat News: ટેટ-ટાટ ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે. તેમાં ટેટ-ટાટ ઉમેદવારોમાં હાશકારો થયો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારે શિક્ષણ વિભાગે પરિપત્ર રદ્દ કર્યો છે. વિવાદ થતા શિક્ષણ વિભાગે પરિપત્ર રદ્દ કરતા શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે.
Advertisement


