Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sardar Patel ની 150 મી જન્મજયંતીને લઈને ભવ્ય આયોજન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરાશે ભવ્ય ઉજવણી

ડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઊજવવામાં આવે છે.
Advertisement

અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' Ek Bharat-Shreshth Bharat ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઊજવવામાં આવે છે.... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×