Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગજબની નોકરી ! કંઇ પણ કામ ન કરવાનો મળે છે આ વ્યક્તિને અધધધ.. પગાર

મોરીમોટો દેખાવમાં ખૂબ જ દૂબલો પતલો દેખાતો વ્યક્તિ છે. પણ તેના ગજબના કામે તેને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત કર્યો છે. ટ્વિટર પર તેના લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે. મોટાભાગના ગ્રાહકો અહીંથી જ તેનો સંપર્ક કરે છે.  આમ જોવા જઇએ તો મેરિમોટો કંઈ જ કામ કરતો નથી. તે ન કરવાનો અર્થ એ નથી કે મોરિમોટો કંઈ પણ કરશે તે તેના ક્લાઇન્ટને માત્ર તેની ગુડ કંપની આપે છે. કંઇ કામ ન કરવાનો મળે છે પગારશું તમે બેરોજગાà
ગજબની નોકરી   કંઇ પણ કામ ન કરવાનો મળે છે આ વ્યક્તિને અધધધ   પગાર
Advertisement
મોરીમોટો દેખાવમાં ખૂબ જ દૂબલો પતલો દેખાતો વ્યક્તિ છે. પણ તેના ગજબના કામે તેને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત કર્યો છે. ટ્વિટર પર તેના લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે. મોટાભાગના ગ્રાહકો અહીંથી જ તેનો સંપર્ક કરે છે.  આમ જોવા જઇએ તો મેરિમોટો કંઈ જ કામ કરતો નથી. તે ન કરવાનો અર્થ એ નથી કે મોરિમોટો કંઈ પણ કરશે તે તેના ક્લાઇન્ટને માત્ર તેની ગુડ કંપની આપે છે. 
જોઈએ છે આવી જિંદગી ! કંઈ પણ કર્યા વગર લાખો રુપિયા કમાવી રહ્યો છે યુવક, એવું  તે શું કામ કરે છે કે દુનિયામાં થયું નામ I Japanese man 'rents himself to do

કંઇ કામ ન કરવાનો મળે છે પગાર
શું તમે બેરોજગાર છો? તમને તમારી જોબ કરવી ગમતી નથી? તો આ નોકરી તમારા જેવા માટે શ્રેષ્ઠ છે, કારણકે અહીંં કંઇ કામ ન કરવાનો મળે છે પગાર, આ વાત સાચી છે. આશ્ચર્ય પામશો નહીં, આ નોકરીમાં  પગાર પણ ખૂબ સારો મળે છે.
કઈ પણ કર્યા વગર

દરેક મીટિંગ માટે તેને 10,000 યેન અથવા 71 ડોલર મળે છે
જાપાનની કંપની શોજી મોરીમોટોને કંઈ ન કરવા બદલ તગડી રકમ ચૂકવે છે. તેમનું કામ માત્ર ગ્રાહક સાથે સમય પસાર કરવાનું છે. દરેક મીટિંગ માટે તેને 10,000 યેન અથવા 71 ડોલર મળે છે. મોરીમોટો કહે છે કે  "મૂળભૂત રીતે હું મારી જાતને ભાડે આપું છું. મારું કામ મારા ગ્રાહકો જ્યાં મને કહે ત્યાં તેમને કંપની આપવાનું અને તેમની સાથે રહેવાનું છે. આ સમય દરમિયાન મારે કંઇજ કરવાનું હોતું નથી," 
 કઈ પણ કર્યા વગર

ચાર વર્ષમાં લગભગ 4,000 સેશન કર્યા 
ટોક્યોમાં રહેતા મોરીમોટોએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું. તેણે છેલ્લા ચાર વર્ષમાં લગભગ 4,000 સેશન કર્યા છે. એટલે કે ચાર વર્ષમાં તેણે 2.84 લાખ યુએસ ડોલરની કમાણી કરી છે.
જાપાનના આ વ્યક્તિને ભાડે લેવા માટે લોકો હજારો રુપિયા ખર્ચ કરે છે! | People  spend thousands of rupees to hire this man from Japan - News in Gujarati -  Gujarati Newspaper -

તેણે ફ્રિજ શિફ્ટ કરીને કંબોડિયા જવાની ઓફર ઠુકરાવી
મોરીમોટો દેખાવમાં ખૂબ જ દૂબળો પતલો સાધારણ માણસ છે, પરંતુ ટ્વિટર પર તેના લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે. મોટાભાગના ગ્રાહકો અહીં જ તેમનો સંપર્ક કરે છે. કંઈ ન કરવાનો અર્થ એ નથી કે મોરિમોટો કંઈપણ કરી શકે.  પોતાના કામ દરમિયાન તેણે ફ્રિજ શિફ્ટ કરીને કંબોડિયા જવાની ઓફર ઠુકરાવી દીધી હતી. આ સિવાય ક્લાઇન્ટ સાથે શારીરિક સંબંધ બાંધવા જેવી રિક્વેસ્ટ પણ તેણે ઠુકરાવી છે. 
ભાડે મળે છે તમને ગમે તેવા પુરુષો, તમે ધારો એ કામ કરશે, મહિલાએ પણ આટલા  રુપિયા ખર્ચી કરાવે છે આવું કામ - Lokpatrika
 
પોતાના ક્લાઇન્ટને આપે છે માત્ર કંપની 
ગયા અઠવાડિયે તેણે 27 વર્ષીય ડેટા એનાલિસ્ટ અરુણા ચિડા સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન બંનેએ ચા પીધી અને કેક ખાધી, પરંતુ તે બહુ ઓછી વાત કરતી હતી. ચિડા જાહેરમાં ભારતીય વસ્ત્રો પહેરવા માંગતી હતી, પરંતુ તેને ચિંતા હતી કે તેના મિત્રોને તે પસંદ નહીં પડે. તેથી તેણે મોરીમોટોની મદદ લીધી.
જાપાનના આ વ્યક્તિને ભાડે લેવા માટે લોકો હજારો રુપિયા ખર્ચ કરે છે! | People  spend thousands of rupees to hire this man from Japan - News in Gujarati -  Gujarati Newspaper -

મોરીમોટોની આવકનો એકમાત્ર સ્ત્રોત તેનું આ નવું કામ
મોરીમોટોએ આ અગાઉ એક પબ્લિકેશન માટે પણ કામ કર્યું હતું. આ કામમાં તેને ઘણીવાર કંઈ ન કરવા બદલ ઠપકો આપવામાં આવતો હતો. હવે આ મોરીમોટોની આવકનો એકમાત્ર સ્ત્રોત તેનું આ નવું કામ છે. તેમની પત્ની અને બાળકો પણ આ નોકરીને સમર્થન આપે છે. જો કે, તેણે તે જણાવવાનો ઇનકાર કર્યો હતો કે તે કેટલી કમાણી કરે છે. તેણે કહ્યું કે તે દિવસમાં માત્ર એક કે બે ગ્રાહકોને જ એપોઇન્ટમેન્ટ આપે  છે. કોરોના મહામારી પહેલા તે રોજના  3-4 ક્લાઇન્ટને એપોઇન્ટમેન્ટ આપતો હતો.  
Tags :
Advertisement

.

×