Madhavpur થી Ground Report: નારિયેળની ખેતી કેટલી ફાયદાકારક? માધવપુરાના ખેડૂત સાથે ખાસ સંવાદ
સ્વર્ગના છોડ અંગે માધવપુરાથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ રિપોર્ટ! ધાર્મિક કાર્યોથી લઈને રોગો સુધીમાં છે ઉપયોગી!
Advertisement
સ્વર્ગના છોડ અંગે માધવપુરાથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ રિપોર્ટ! ધાર્મિક કાર્યોથી લઈને રોગો સુધીમાં છે ઉપયોગી! ભારતીય સંસ્કૃતિમાં નારિયેળને શ્રીફળનો દરજ્જો આપવામાં આવ્યો છે. આરોગ્ય જાણવણીમાં નારિયેળ પાણી ફાયદારૂપ હોવાનું મનાય છે. માધવપુરાના નારિયેળ પકવતા ખેડૂત સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વિશેષ સંવાદ કર્યો. જાણો નારિયેળની ખેતીથી કેટલી આવક થાય છે? સહિતની વિવિધ માહિતી.... જુઓ આ ખાસ અહેવાલ....
Advertisement


