Jetpur : મગફળી થઇ ગઇ ફુરર ચોરી થઇ કે સગેવગે કરાઇ!
(Rajkot) ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રોહાઉસમાંથી ચોરી થઇ ગલગલીયા રેસ્ટોરન્ટ પાછળના રોહાઉસમાંથી ચોરી થઇ છે નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રોહાઉસમાં હતી Rajkot : જેતપુરમાં રોહાઉસમાંથી મગફળી ફૂરર! ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રોહાઉસમાંથી ચોરી થઇ છે. તેમાં ગલગલીયા...
Advertisement
- (Rajkot) ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રોહાઉસમાંથી ચોરી થઇ
- ગલગલીયા રેસ્ટોરન્ટ પાછળના રોહાઉસમાંથી ચોરી થઇ છે
- નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રોહાઉસમાં હતી
Rajkot : જેતપુરમાં રોહાઉસમાંથી મગફળી ફૂરર! ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રોહાઉસમાંથી ચોરી થઇ છે. તેમાં ગલગલીયા રેસ્ટોરન્ટ પાછળના રોહાઉસમાંથી ચોરી થઇ છે. નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રોહાઉસમાં હતી. (Rajkot) જેતલસર પાસેના ભાડાના રોહાઉસમાંથી વિવિધ સમયે ચોરી થઇ છે. જેમાં અંદાજીત 1 હજાર 212 જેટલી મગફળીની બોરીની ઉઠાંતરી થઇ છે. ચોરી થયેલી મગફળીની કિંમત રૂ.31 લાખ 64 હજાર 956 છે. મગફળી ચોરી થયેલા રોહાઉસ બહાર CCTV કેમેરા હતા નહી.
Advertisement


