GSEB Class10 Result : ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર, રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
ધોરણ-10માં 83.08 ટકા આવ્યું પરિણામ મહેસાણાનું કાંસા ગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ કાંસા ગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11 ટકા પરિણામ ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ-10માં 83.08 ટકા પરિણામ આવ્યું છે. તેમજ મહેસાણાનું...
Advertisement
- ધોરણ-10માં 83.08 ટકા આવ્યું પરિણામ
- મહેસાણાનું કાંસા ગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ
- કાંસા ગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11 ટકા પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ-10માં 83.08 ટકા પરિણામ આવ્યું છે. તેમજ મહેસાણાનું કાંસા ગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. કાંસા ગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11 ટકા પરિણામ આવ્યું છે. ખેડાના અંબાવ ગામ કેન્દ્રમાં સૌથી ઓછું 29.56 ટકા પરિણામ છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે. જેમાં 89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને છે. 72.55 ટકા પરિણામ સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છે.
Advertisement


