GSEB Supplementary Exams : આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષા
આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ રહી છે. પ્રથમવાર તમામ વિષયોની પરીક્ષા આપવાની તક પૂરી પાડવામાં આવી છે.
Advertisement
GSEB Supplementary Exams : આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ રહી છે. પ્રથમવાર તમામ વિષયોની પરીક્ષા આપવાની તક પૂરી પાડવામાં આવી છે. 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપશે. જૂઓ અહેવાલ...
Advertisement


