GST Reforms | કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil ની પ્રેસ કોન્ફરન્સ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil S ની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં GST દરમાં સુધારાનાં કેન્દ્ર સરકારનાં પગલાને આવકાર્યો હતો.
Advertisement
કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil S ની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં GST દરમાં સુધારાનાં કેન્દ્ર સરકારનાં પગલાને આવકાર્યો હતો. GST માં સુધારાથી લોકોને સરળતા થશે તેમ C. R. Patil એ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જીવન જરૂરિયાતની વસ્તુઓ પર GSTનો દર નાબૂદ કરાયો છે. નવા GST દરથી અનેક વસ્તુઓ સસ્તી થશે.... જુઓ અહેવાલ....
Advertisement


