Gujarat Transport Corporation ની 201 નવી બસોનું લોકાર્પણ
Gujarat: ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલીઝંડી આપવામાં આવી દિવાળી પહેલા 201 બસ રાજ્યના ધોરીમાર્ગ ઉપર દોડશે Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ કરાયુ છે. એક મહિનામાં...
Advertisement
- Gujarat: ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી
- દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલીઝંડી આપવામાં આવી
- દિવાળી પહેલા 201 બસ રાજ્યના ધોરીમાર્ગ ઉપર દોડશે
Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ કરાયુ છે. એક મહિનામાં 500થી વધુ બસો શરૂ કરવામાં આવી છે. જેમાં દિવાળી પહેલા 201 બસ રાજ્યના ધોરીમાર્ગ ઉપર દોડશે. 128 સુપર એક્સપ્રેસ, 68 ગુર્જરીનગરી 5 મીની બસનું લોકાર્પણ કર્યું છે. દિવાળીના તહેવાર માટે 4200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. તથા સુરત શહેરમાંથી 1600 બસ વધારાની અને અન્ય જિલ્લામાંથી 2600 બસનું સંચાલન કરવામાં આવશે.
Advertisement


