Gujarat: કમોસમી વરસાદ અને ઠંડીને લઇ Ambalal Patel ની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનાર 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.
Advertisement
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનાર 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે. તેમ જ વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. તથા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ, ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે અને ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Advertisement


