Gujarat: 14 યુવાનોની આહુતિ એળે નહીં જાય, બિનઅનામત ચેરમેનની નિમણૂક નહીં તો તાળાબંધી!
આંદોલન બાદ બિનઅનામત આયોગની રચના કરવામાં આવી. વર્ષ 2017-18 માં બિનઅનામત આયોગની રચના કરવામાં આવી હતી.
Advertisement
એક મુદ્દો જે આંદોલનમાંથી આવ્યો અને આંદોલન બાદ બિનઅનામત આયોગની રચના કરવામાં આવી. વર્ષ 2017-18 માં બિનઅનામત આયોગની રચના કરવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષથી આ આયોગનાં ચેરમેનું પદ ખાલી પડ્યું છે. આ અંગે પાટીદાર અગ્રણી અને પાસના કન્વીનર દિનેશ બાંભણિયા સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી છે.... જુઓ અહેવાલ...
Advertisement


