Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ATS : ગુજરાતમાં અલ-કાયદા મૉડ્યૂલનો પર્દાફાશ!

AQIS મોડ્યુલ સાથે જોડાયેલા આ 4 આરોપીની ધરપકડ કરી ગુજરાત એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement

Gujarat ATS : ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલ ઝુંબેશ હેઠળ ગુજરાત ATS એ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 4 ઇસમની ધરપકડ કરી છે. AQIS મોડ્યુલ સાથે જોડાયેલા આ 4 આરોપીની ધરપકડ કરી ગુજરાત એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.... જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×