Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ATSનું હરિયાણામાં સૌથી મોટું ઓપરેશન, 19 વર્ષના આતંકી અબ્દુલ રહેમાનને ધરપકડ

Gujarat ATS and Haryana STF Joint operation: હરિયાણામાં ગુજરાત ATS અને હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન ચલાવતાં 19 વર્ષના આતંકી અબ્દુલ રહેમાનને ધરપકડ કરી છે. આ આતંકી ઉત્તરપ્રદેશના ફૈઝાબાદનો રહેવાસી...
Advertisement

Gujarat ATS and Haryana STF Joint operation: હરિયાણામાં ગુજરાત ATS અને હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન ચલાવતાં 19 વર્ષના આતંકી અબ્દુલ રહેમાનને ધરપકડ કરી છે. આ આતંકી ઉત્તરપ્રદેશના ફૈઝાબાદનો રહેવાસી છે. તે વિવિધ પ્રકારની આતંકી ક્રિયાઓમાં સંલગ્ન હતો અને એક સામાજિક મીડિયા પ્લેટફોર્મ દ્વારા આતંકી સંગઠનો સાથે જોડાયેલો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×