Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Drugs ના કાળા કારોબાર પર Gujarat ATSની સ્ટ્રાઈક, મેક્સિકો અને ગ્વાટેમાલ સહિતના દેશમાં મોકલતા

સુરતની ત્રણ કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ કાળો કારોબાર બે ભાગીદાર ભેગા મળીને કરી રહ્યા છે. નવેમ્બર 2024માં મળેલી આ બાતમીના આધારે, સુરતની એથોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ અને એસ. આર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ...
Advertisement

સુરતની ત્રણ કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ કાળો કારોબાર બે ભાગીદાર ભેગા મળીને કરી રહ્યા છે. નવેમ્બર 2024માં મળેલી આ બાતમીના આધારે, સુરતની એથોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ અને એસ. આર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં રેડ કરવામાં આવી હતી. તેમાં તપાસ કરતા સતિષ અને યુક્તા નામના બે ભાગીદાર એક વર્ષથી ખોટા બિલો બનાવી વિદેશમાં પ્રતિબંધિત કેમિકલ મોકલતા હોવાનું ખુલ્યું હતું. 'પેન્ટેલિન' નામનું પ્રતિબંધિત કેમિકલ મેક્સિકો અને ગ્વાટેમાલ સહિતના દેશમાં મોકલતા હતા. બન્ને આરોપીઓ વિદેશની 'sinaloa cartel' નામની ગેંગ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી માફિયાઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવા અન્ય દવાના નામે પ્રતિબંધિત કેમિકલ એર કાર્ગો મારફતે મોકલતા હતા

Advertisement
Tags :
Advertisement

.

×