Gujarat BJP New President : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ ?સૌથી સટીક વિશ્લેષણ
સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ યાદીમાં સૌથી ઉપર હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે કેટલાંક નામ ચર્ચામાં છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ પર નવા ભાજપ અધ્યક્ષ અંગે મોટા સમાચાર આવ્યા છે. OBC ચહેરાને ભાજપના નવા અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ યાદીમાં સૌથી ઉપર હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે કેટલાંક નામ ચર્ચામાં છે. ભાજપ નેતા હર્ષદગીરી ગૌસ્વામીનું નામ પણ ચર્ચામાં છે. જ્યારે ઉ.ગુજરાતમાંથી મયંક નાયકનું નામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે... જુઓ અહેવાલ...
Advertisement


