Gujarat BJP President Election : સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે મોટા સમાચાર!
આગામી એક મહિનામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનાં મંત્રીમંડળનાં વિસ્તરણ અંગે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દિવાળી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી મનાઈ રહ્યું છે. આગામી એક મહિનામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. 7 થી 8 નવા ચહેરા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી ચર્ચાઓ છે. જ્યારે 4 મંત્રીઓનાં પત્તા કપાય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે... જુઓ અહેવાલ...
Advertisement


