Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રીઓની કરાઇ જાહેરાત
Gujarat BJP: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી હર્ષભાઈ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક કરાઈ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક Gujarat BJP: રાજ્ય સરકાર દ્વારા પ્રવકતા મંત્રીઓની જાહેરાત કરાઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ...
Advertisement
- Gujarat BJP: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી
- હર્ષભાઈ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક કરાઈ
- કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક
Gujarat BJP: રાજ્ય સરકાર દ્વારા પ્રવકતા મંત્રીઓની જાહેરાત કરાઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી આપવામાં આવી છે. હર્ષભાઈ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક કરાઈ છે. તથા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક થઇ છે. અગાઉની સરકારમાં જીતુભાઇ વાઘાણી પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે.
Advertisement
Advertisement


